Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

''પોલિટીશીઅન ઓફ ધ ઇયર'': બ્રિટનના ૨૦૧૯ની સાલના ખિતાબ માટે લંડનના મેયર સાદિક ખાનની પસંદગીઃ પાકિસ્તાની મૂળના સાદિક ખાનના દાદા-દાદી ભારતમાં રહેતા હતા

લંડનઃ લંડનના મેયર પાકિસ્તાની મૂળના શ્રી સાદિકખાનને બ્રિટનના ''પોલિટીશીઅન ઓફ ધ ઇયર'' ખિતાબથી સન્માનિત કરાયા છે. જે તેમના રાજકારણ ક્ષેત્રે સક્રિય યોગદાન બદલ આ ખિતાબ અપાયો છે.

ઉલ્લેખનીય છે કે ૪૮ વર્ષીય શ્રી સાદિક ખાનના દાદા-દાદી ભારતમાં રહેતા હતા. બાદમાં તેમનો પરિવાર પાકિસ્તાનમાં સ્થાયી થતા તેમના માતા-પિતા ત્યાંથી બ્રિટન જતા રહ્યા હતા.

 

(8:03 pm IST)