Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

મર્જરની તૈયારીઃ શેરબજારમાં દેના બેંક અને વિજયા બેંકના સોદા થયા બંધ

મુંબઇઃ દેના બેંક અને વિજયા બેંકનું મર્જર બરોડા બેંકમાં થવાનું છેઃ ૧લી એપ્રિલથી આ બંને બેંકનું અસ્તિત્વ બંધ થઇ જશેઃ દેના બેંક અને વિજયાબેંકના શેરના સોદા બંધ થયા. કાલે છેલ્લો દિવસ હતો વિજયા બેંકના શેર હોલ્ડરને ૪૦૨ તથા દેના બેંકના શેર હોલ્ડરોને બરોડા બેંકના ૧૧૦ શેર મળશે, (દર ૧૦૦૦ શેરે): સરકારે સપ્ટેમ્બર ૨૦૧૮માં આ બેંકોના મર્જરની જાહેરાત કરી હતીઃ રેકોર્ડ ટેડ ૧૧ માર્ચ છે.

(11:56 am IST)