Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

એમણે મને મારી જગ્યા બતાવી : રાહુલની પંજાબ રેલીમા ન બોલવા દેવા પર સિદ્ધુની પ્રતિક્રીયા

કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધુએ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીની મોગા (પંજાબ) રેલીમાં સ્પકીરના બોલવા દેવા પર કહ્યુ છે એમણે મને મારી જગ્યા બતાવી દીધી છે. સિદ્ધુએ કહ્યું જો હું રાહુલ ગાંધીની રેલીમાં બોલવા માટે બરાબર નથી તો હુ એક વકતા અને કેંપેનરના રૂપમાં પણ પર્યાપ્ત નથી.

(12:00 am IST)