Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

ભાજપે કોંગ્રેસ ઉપર મુસ્લિમ પક્ષ હોવાનો થપ્પો લગાવ્યોઃ સોનિયા

કોંગ્રેસના નેતાઓ અને હું પોતે મંદિરોમાં જઇએ છીએ

અમે પાછા આવીશું: મોદી સરકાર ઉપર કોંગી સર્વોચ્ચના આકરા પ્રહારઃ લોકસભાની ૨૦૧૯ની ચૂંટણી પૂર્વે વિપક્ષોને એક કરવા સોનિયા ગાંધી-મમતા બેનર્જીના ભરચક્ક પ્રયાસોઃ સોનિયાએ ભાજપ ઉપર ખુલ્લો આક્ષેપ કર્યો કે ભાજપે કોંગ્રેસની તસ્વીર એક મુસ્લિમ પાર્ટી તરીકે કરી છેઃ જેનાથી ચૂંટીમાં નુકસાન થયું: પોતાના બાળકો, પોતાની ખામીઓ, ભારતમાં લોકતંત્રની ભૂમિકા સહિત અનેક બાબતે વાત કરી

(4:22 pm IST)