Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com વિડીયો ન્યૂઝ બુલેટીન...

કેબિનેટ પ્રધાનના સાળાના પુત્ર અને કોંગી ધારાસભ્યના ભત્રીજા સહિત ૩ જીવતા સળગી ગયા, કચ્છ સરહદે ભેદી હિલચાલ, પ્રદીપ શર્માના જમીન મંજુર, મોદિ સરકારમાં ગાબડું, આંધ્રના બે પ્રધાનના રાજીનામાં

(1:01 pm IST)
  • INX મીડિયા કૌભાંડ કેસમાં કાર્તિ ચિદમ્બરમને વધુ ત્રણ દિવસની સીબીઆઈ રિમાન્ડ ઉપર સોંપવા અદાલતનો આદેશ access_time 12:03 am IST

  • મમતા બંગાળની ચિંતા કરે, દેશની નહિં: રામ માધવઃ ભાજપ મહાસચિવ રામ માધવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને જણાવ્યું કે, તે દેશની નહિં પણ પોતાના રાજ્યની ચિંતા કરે : તેઓએ વધુમાં જણાવ્યું કે, 'ત્રિપુરામાં કોઈ મૂર્તિ તોડવામાં નથી આવી. આ દુષ્પ્રચાર થઈ રહ્યો છે એક ખાનગી સ્થાન પર જેને મૂર્તિ લગાવી, તેને જ દૂર કરી' : તોડફોડ તો બંગાળમાં થઈ રહી છે access_time 3:49 pm IST

  • નીરવ મોદીના કૌભાંડ પૂર્વે 2017ના નાણાકીય વર્ષમાં પંજાબ નેશનલ બેંકે વિવિધ કૌભાંડોમાં 2800 કરોડ ગુમાવ્યા છે access_time 12:08 am IST