Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

ચીનએ પીએમ મોદીના અરૂણાચલ પ્રવાસનો વિરોધ કર્યો : કહ્યું વિવાદ વધારો નહી

ચીની વિદેશ મંત્રાલયએ પ્રધાનમંતી નરેન્દ્ર મોદીના અરૂણાચલ પ્રદેશના પ્રવાસ પર વિરોધ બતાવતા કહ્યુ છે કે તે આને અરૂણાચલ પ્રદેશના તોર પર માન્યતા નહી આપે. ચીનએ કહ્યું અમે ભારત સાથે દ્વિપક્ષીય સંબંધોને યથાસ્થિતિ થી આગળ વધારવા અમારા હીતોનું સમ્માન કરવા અને વિવાદ વધારવા નહી અને સીમા વિવાદને જટિલ બનાવવાથી બચવા આગ્રહ કરીએ છીએ.

(11:46 pm IST)