Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

રાફેલ પર '' આપ'' સાંસદની પીએમ વિરૂદ્ધ ફરિયાદ : કેજરીવાલ બોલ્યા પીએમઓ પર રેડ

આમ આદમી પાર્ટી (આપ)  સાંસદ સંજયસિંહએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ રાફેલ ડીલમાં ગોટાળાના આરોપમા દિલ્હીમાં આવેલ નોર્થ એવેન્યૂ થાણામાં ફરિયાદ દાખલ કરાઇ છે. જયાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ ટવિટ કર્યુ  નિષ્પક્ષ સીબીઆઇને પીએમઓ પર છાપેમારી કરી રાફેલ સંબંધિત દસ્તાવેજ જપ્ત કરવા જોઇએ જેવી રીતે મારા ઘર અને ઓફિસમાં કરી હતી.

(11:34 pm IST)