Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

ત્રિપલ તલાક, નાગરિકતા અને એમસીઆઇ બીલ પર રાજયસભામાં લટકતી તલવાર

આ બિલને પસાર કરાવા અંગે વિપક્ષ તૈયાર નથી

નવી દિલ્હી, તા.૯: ત્રિપલતલાક, નાગરિકતા સંશોધન વિધેવક અને મેકિકલ કાઉનસિલ સંશોધન વિર્ધયકોને રાજયસભામાં લટકાવાના ભરપૂર અણસાર બની ગયા છે. આ વિર્ધયકોને પસાર કરવા અંગે વિપક્ષ તૈયાર નથી તેથી સરકાર પણ તેને ટાળવા માટે સૈધ્ધાંતિક રૂપે સહમત થઇ ગયા છે. જયારે છ અન્ય નિવિધાદ વિર્ધયકોને રાજયસભામાં પસાર કરવા પર વિપક્ષ તૈયાર છે.

હવે બજેટ સત્રના ફકત ત્રણ દિવસ બાકી બચ્યા છે. સંસદીય કાર્યમંત્રી વિજયગોપલના જણાવ્યા મુજબ, આ ત્રણ દિવસોમાં રાજયસભામાં ખૂબજ કાર્ય થવાનું છે. તેઓએ વિપક્ષને અને સમયની વાત કરી છે. અને આશા વ્યકત કરવામાં આવી છે કે સોમવારથી સદન સુચારૂ રૂપથી ચાલશેે એક દિવસ રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ, એક દિવસ વચગાળાનું બજેટ તથા એક દિવસ વિધેયકો માટે રાખવામાં આવ્યા છે. તેઓએ કહ્યું કે વિપક્ષ સાથે ચર્ચા કરીને  નિર્વિવાદ વિધેયકોને પસાર કરવા પર સહમતિ બની ગઇ છે. જે ર્વિધયકોને પારિતથવાની સંભાવના છે. તેનાં આધાર તેમજ અન્ય કાનૂન વિર્ધયક, આ ર્બિટેશન બિલ, કંપની ર્વિધયક, પર્સનલલો અમેન્ડમેન્ડ બિલ વગેરે સામેલ છે.

ઉલ્લેખનીય છે કે ત્રિપલતલાક અને એનસીઆઇ વિર્ધયક અધ્યાદેશના બદલે લાવવામાં આવ્યા છે. આ ઉપરાંત કંપની સંશોધન વિર્ધયકનો પણ પરકો છે. આ વિર્ધયકનો પણ પરકો છે. આ વિર્ધયક લોકસભામાંથી ડિસેમ્બરમાં પાસ થઇ મૂકયા છે. પરંતું રાજયસભામાં હજુ બાકી છે કંપની વિર્ધયક પર વિવાદ નથી તેથી તેને પસાર કરવાની શકયતા ઓછી છે.(૨૨.૪)

 

(10:53 am IST)