Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

મોટી રાહતઃ ઇન્‍કમટેકસ ડીપાર્ટમેન્‍ટએ આઇટીઆર રીટર્નનના નિયમોમાં બદલાવથી જોડાયેલ નિર્ણય પરત લીધો

ઇન્‍કમટેકસ ડિપાર્ટમેન્‍ટએ ત્રણ દિવસની અંદર જ પોતાનો નિર્ણય પરત લેતા ટેકસ રીટર્ન ફાઇલ કરવાથી જોડાયેલ નિયમોમાં બદલાવ કરી દીધો છે. આઇટીઆરના નવા ફોર્મમા મકાનના જોઇન્‍ટ ઓનરને  અલગ ફોર્મ ભરવાનુ હતુ. પણ હવે ઇન્‍કમટેકસ ડીપાર્ટમેન્‍ટએ તમામ લોકોની ફરિયાદો અને મુશ્‍કેલીઓને ધ્‍યાનમાં રાખીને ફેંસલો ટાળી દીધો છે. જો આસાન શબ્‍દોમાં કહીએ તો જોઇન્‍ટ ઓનરશીપમા જો સિંગલ પ્રોપર્ટી છે તો તમે આઇટીઆર-૧ અને  આઇટીઆર-૪ દ્વારા રીટર્ન ફાઇલ કરી શકશો. આ ઉપરાંત ૧ લાખ રૂપિયાથી વધારે વિજળી બીલ ચુકવનાર પણ આઇટીઆર-૧ અને આઇટીઆર-૪ ભરી શકશે. વિદેશ યાત્રા પર ર લાખ રૂપિયાથી વધારે ખર્ચ કરનારાઓ પણ આઇટીઆર-૧ અને આઇટીઆર ૪ ભરી શકશે. સરકારએ બધા બદલાવ પરત લીધા.

                આઇટીઆર-૧ માટે એલિજિબિલિટી ક્રાઇટેરીયા ઘટાડી દીધો હતો નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦ નું આઇટીઆર ૧ ફોર્મનો મોટો બદલાવ કર્યો હતો. ટેકસ ડિપાર્ટમેન્‍ટએ પ્રથમ આદેશમાં કહ્યું હતુ કે  આઇટીઆર ૧ ફોર્મ જે લોકો નહી ભરે જેમની પાસે ઘરનો સંયુકત માલિકી આધાર હશે ગયા વર્ષે ઘરનો સંયુકત માલિકીના અધિકાર રાખવાવાળા લોકો પણ આઇટીઆર ૧ ફોર્મ ભરી શકતા હતા.

ટેકસ ડિપાર્ટમેન્‍ટ પહેલા જ કરી ચૂકી છે આ બદલાવ

૧  પાસપોર્ટ ડીટેઇલ્‍સઃ આ વર્ષે આઇટીઆર-૧ ફોર્મમાં પાસપોર્ટ નંબર પર ભરવો પડશે.  ફોર્મમાં આ નવો નિયમ જોડવામાં આવ્‍યો છે.

ર   કંપનીનો TAN નંબર  : હવે આઇટીઆર ૧ ફોર્મમા તમે તમારા નિયોકતા વિશે વિસ્‍તૃત જાણકારી માંગી શકશો જો નિયોકતા ટેકસ કાપતા હશે તો TAN નંબર આપવો પડશે. અન્‍યમા નામ નેચર ઓફ એમ્‍પ્‍લોયમેન્‍ટ અને તેનુ એડ્રેસ આપવું પડશે.

૩  કિરાયેદારનો પેન અથવા આધાર નંબર જો આપે આપની સંપતિ ભાડા પર આપી છે  તો આપે ભાડૂતનો પાન-આધાર આપવો પડશે. જો ઉપલબ્‍ધ હોય તો.

૪  આપના ઘરનું પુરું એડ્રેસ આઇટીઆર ૧ ફોર્મમા આપના ઘરનુ સરનામુ આપવું પડશે.

પ  અન રીયલાઇઝડ રેંટની ડીટેલ્‍સ અનરિવાઇઝડ રેંટ યાને હાઉસીંગ પ્રોપર્ટીી મળનારી રકમ ડીટેઇલ્‍સમાં આપવી પડશે.

(11:23 pm IST)