Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

દેશ મુશ્કેલીમાં...હિંસા અટકે પછી CAAની કાયદેસરતા પર સુનાવણી થશેઃ સુપ્રિમ કોર્ટ

નવી દિલ્હીઃ મુખ્ય ન્યાયધીશ જસ્ટીશ અરવિંદ બોબડેએ નાગરિકતા સંશોધન કાનુનને લઇને દેશમાં થઇ રહેલી હિંસા અંગે ચિંતા વ્યકત કરી છેઃ તેમણે કહ્યું છે કે નાગરિકતા કાનુન પર દાખલ અરજીઓ પર સુનાવણી હિંસા અટકે તે પછી થશે.

(3:36 pm IST)