Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

હિમાચલ-કાશ્મીરમાં તાજી બરફ વર્ષાઃ જનજીવન અસ્તવ્યસ્ત

ઉતર ભારતમાં જોરદાર ઠંડી, વરસાદ અને બરફવર્ષાથી લોકોને ભારે હાલાકી પડી રહી છે. હીમાચલમાં ગઇકાલ રાતથી ભારે બરફ પડતા સીમલા-કુફરી-નારકામડા વચ્ચેનો રસ્તો બંધ થતા યાત્રીકોને પારાવાર પરેશાની થઇ હતી. ઉપરાંત જમ્મુ-કાશ્મીરના ડોડામાં પણ ઠેર-ઠેર બરફના થર જામી ગયા છે.

(11:34 am IST)