Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

જાણો છો? ૧૬૬ બેઠકો એવી છે જે ભાજપ-કોંગ્રેસ માટે ચિંતાનો છે વિષયઃ પ્રાદેશિક પક્ષોનું પ્રભુત્વ છે

નવી દિલ્હી : એવા પ્રાદેશિક પક્ષો છે જેને કોઇ સંબંધ ભાજપ કે કોંગ્રેસ સાથે નથી એવી બેઠકો ૧૬૬ છેઃ જેમાં તેલંગણાની ૧૭, યુપીની ૮૦ (જયાં સપા-બસપાનું પણ જોર છે), ઓડીશાની ૪૮ બેઠકો જયાં બીજેડીનું વર્ચસ્વ છે, મહારાષ્ટ્રની ૪૮ બેઠકો જેમાં શિવસેનાનું પણ જોર છે. આવી કુલ ૧૬૬ બેઠકો છે.

(3:54 pm IST)