Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

જીએસટીનો ચોંકાવનારો ડેટા બહાર આવ્યોઃ એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન આવકમાં ૧૩ ટકાનું ગાબડુઃ માત્ર ૫ રાજ્યોમાં પોઝીટીવ ટ્રેન્ડ

નવી દિલ્હીઃ એપ્રિલ ૨૦૧૭થી માર્ચ ૨૦૧૮ રેવન્યુ શોર્ટફોલ ૧૬ ટકા, એપ્રિલ ૨૦૧૮થી જૂન ૨૦૧૮ રેવન્યુ શોર્ટફોલ ૧૩ ટકા, એપ્રિલ ૨૦૧૮થી ઓગષ્ટ ૨૦૧૮ રેવન્યુ શોર્ટફોલ ૧૩ ટકા, એપ્રિલ ૨૦૧૮થી નવેમ્બર ૨૦૧૮ રેવન્યુ શોર્ટફોલ ૧૦ ટકા, એપ્રિલ ૨૦૧૮થી ડીસેમ્બર ૨૦૧૮ રેવન્યુ શોર્ટફોલ ૧૩ ટકા, ૩૧ રાજ્યોમાં આવકમાં ઘટાડોઃ એપ્રિલથી નવેમ્બર દરમિયાન જીએસટી હેઠળ રેવન્યુ શોર્ટફોલવાળા રાજ્યોઃ પોન્ડીચેરી ૪૨ ટકા, પંજાબ ૩૬ ટકા, હિમાચલ ૩૫ ટકા, ઉતરાખંડ ૩૨ ટકા, જમ્મુ-કાશ્મીર ૨૭ ટકા, દિલ્હી ૨૧ ટકા, બિહાર ૨૦ ટકા, કર્ણાટક ૨૧ ટકા, મ. પ્રદેશ ૧૭ ટકા, ગુજરાત ૧૪ ટકા

(3:46 pm IST)