Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

હેલીકોપ્ટર ક્રેશ અપડેટ

   દિલ્હીમાં સંરક્ષણ મંત્રાલયમાં ઉચ્ચ કક્ષાની બેઠક ચાલુ

   સમગ્ર દુર્ઘટના અંગે વડાપ્રધાન મોદીને વિગતો આપવામાં આવી

   સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સંસદમાં સત્તાવાર નિવેદન આપશે

   અત્યંત દુઃખદ સમાચાર મળે તેવી શકયતા

   સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ કુન્નુર જાય તેવી શકયતા

બધુ કામ સ્થગીત કરી કેન્દ્રીય કેબીનેટની ઇમર્જન્સી બેઠક વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ બોલાવી છેઃ કંઇક ગંભીર બન્યાની દહેશત સેવાઇ રહી છે.

(4:04 pm IST)