Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

તુરંત 5G લાવવા માંગે છે મુકેશ અંબાણી

મુંબઇ, તા., ૮: મુકેશ અંબાણીએ 5G  રોલઆઉટને દેશની પહેલી પ્રાથમીકતા ગણાવી છે. તેઓએ કહયું કે, ભારતે ૧૦૦ ટકા દેશી અને વ્યાપક 5G સોલ્યુશન વિકસીત કર્યા છે જે સંપુર્ણપણે કલાઉડ નેટીવ  અને ડીજીટલી મેનેેજડ (પ્રબંધીત) છે. તેમણે સરકારી યુનિવર્સલ સર્વિસ ઓબ્લીગેશન ફંડનો ઉપયોગ દેશમાં મોબાઇલ સબસીડી  માટે કરવાનો પક્ષ લીધો છે.

મુકેશ અંબાણીએ કહયું કે, ભારતમાં 2G બાદ 4G અને હવે 5G માં તબદીલ થવાનું કાર્ય ઝડપથી પુરૂ થવું જોઇએ.

(3:47 pm IST)