Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

મુંબઈના મરોલમાં આવેલ સેવન હિલ્સ હોસ્પિટલમાં ઓમિક્રોન સંક્રમિતો માટે 250 બેડ અનામત રખાયા

બોમ્બે હોસ્પિટલ અને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં 10-10 બેડ રાખવાની પણ વાત

મુંબઈના મરોલમાં આવેલી સેવન હિલ્સ હોસ્પિટલમાં ઓમિક્રોન સંક્રમિત દર્દીઓ માટે 250 બેડ અનામત રાખવામાં આવ્યા છે. બોમ્બે હોસ્પિટલ અને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં 10-10 બેડ રાખવાની પણ વાત કરવામાં આવી છે. હાલમાં, જે લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા છે અને જેઓ કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનથી સંક્રમિત મળી આવ્યા છે તેમની સ્થિતિ સ્થિર છે.

(1:24 pm IST)