Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

જમ્મુ-કાશ્મીરના શોપિયામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળોની વચ્ચે અથડામણ ચાલુ : બન્ને તરફથી ફાયરિંગ ચાલુ : સુરક્ષાદળોએ ત્રણેક આતંકવાદીઓને ઘેરી લીધા

જમ્મુ- કાશ્મીરના શોપિયા સેક્ટરને ચેક ચોલેન્ડ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળોની વચ્ચે અથડામણ શરુ થઈ ચૂકી છે. સવારથી જારી આ અથડામણમાં અત્યાર સુધીમાં આતંકીના પકડાયા જવા અથવા તેના માર્યા ગયાના સમાચાર નથી મળ્યા. સ્થાનિક લોકોને પોતાના ઘરના દરવાજા અને બારી બંધ રાખવાની અપીલ કરવામાં આવી છે.

 

(11:15 am IST)