Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

ઉતરપ્રદેશ ઉન્નાવમાં ૩ વર્ષીય બાળકી સાથે રેપની કોશિષ : સ્થળ પર જ આરોપીની ધરપકડ

      ઉન્નાવ (ઉત્તરપ્રદેશ) માં શુક્રવારે સવારના એક ૧૬ વર્ષીય કિશોરએ ૩ વર્ષીય બાળકી પર રેપ કરવાની કોશિષ કરી જેને પોલીસએ સ્થળ પરથી જ ધરપકડ કરી.

        જયારે બાળકી શૌચ માટે ખેતરમા ગઇ હતી ત્યારે આરોપીએ ઘટનાને અંજામ આપ્યો હતો. બાળકીની ચીસો સાંભળી ગ્રામજનોએ આરોપીને પકડી લીધો અને પોલીસને સોંપી દીધો. પોલીસએ પોકસો એકટ હેઠળ મામલો દાખલ કર્યો છે.

(12:00 am IST)