Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

મહારાષ્ટ્રમાં ગર્લફ્રેન્ડએ ખાધું ઝેર, શખ્સને આઇસીયુમાં કરવા પડયા લગ્નઃ પછી થયો ફરાર

 પોલીસએ જણાવ્યું છે કે પુના ( મહારાષ્ટ્ર) ની હોસ્પિટલના આઇસીયુમા એક શખ્સ ને પોતાની પ્રેમીકા સાથે લગ્ન કરવા પડયા.

        શખ્સ દ્વારા લગ્નનો ઇન્કાર કર્યા પછી મહિલાએ ઝેર ખાઇ આત્મહત્યા કરવાની કોશિષ કરી હતી જે પછી એને હોસ્પિટલમાં દાખલ કરવાામંા આવી હતી. જો કે લગ્ન પછી શખ્સ ફરાઇ થઇ ગયો. છોકરીએ શખ્સ વિરૂ.દ્ધ રેપનો કેસ દાખલ કર્યો છે.

(12:00 am IST)