Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

જનરલ તમે સાચા સૈનિકની જેમ બોલ્યાઃ દેશને તમારા ઉપર ગર્વ છે,મિસ્ટર ૩૬ને શરમ નથી : રાહુલ ગાંધી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ  સેનાના ઉતરી કમાનના પ્રમુખ રહી ચુકેલ નિવૃત લેફિટનેંટ જનરલ ડી.એસ. હુડાના સર્જીકલ સ્ટ્રાઇક સંબંધી નિવેદન પર કહ્યુ તમે સાચા સૈનિક જેમ બોલ્યા દેશને આપની ઉપર ગર્વ છે. એમણે કહ્યુ મિસ્ટર ૩૬ ને સેનાનો ઉપયોગ માટે પોતાની નીજી સંપતિ પર બિલ્કુલ શરમ નથી આવતી.

(11:03 pm IST)