Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

ગુરૂગ્રામ(હરીયાણા) ૪ વર્ષના બાળકને ચૂપ કરવા માટે મોઢા પર ટેપ લગાવીઃ મહિલા શિક્ષક બરતરફ

એલકેજીના ૪ વર્ષના બે બાળકો (એક છોકરો અને એક છોકરી ) ને ચૂપ કરવા માટે ગુરૂગ્રામ (હરીયાણા) મા આવેલ ખાનગી સ્કુલની એક મહિલા શિક્ષક દ્વારા એમના મોઢા પર ટેપ લગાડવા અંગનો મામલો ધ્યાનમાં આવ્યો. મામલાનો વિડીયો સામે આવ્યા બાદ  સ્કુલવાળાએ કહ્યુ લોકોની ફરીયાદ પર શિક્ષકને પહેલા જ બરતરફ કરવામાં આવેલ.

(11:03 pm IST)