Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

મારી સામે FIR માટે સરકારની મંજૂરી જરૂરી: રાકેશ અસ્થાના

 

નવી દિલ્હી :સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશનના ડાયરેક્ટર આલોક વર્મા અને સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના વચ્ચે ચાલી રહેલો વિવાદ  દિલ્હી હાઇકોર્ટમાં પણ જોવા મળ્યો હતો

 અસ્થાનાએ દાવો કર્યો કે તેમની અને ડીએસપી દેવેન્દ્રકુમાર વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપમાં એફઆઇઆર નોંધતા પહેલાં કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવી જરૂરી હતી.

(10:06 pm IST)