Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

અમેરિકાના પૂર્વ પ્રમુખનું કોફિન લઈ જતી ટ્રેનનું નામ બુશ 4141 રખાયુ

 

      ફોટા 4141

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ જ્યોર્જ એચ.ડબ્લ્યૂ.બુશના શુક્રવારે અંતિમ સંસ્કાર કરાયા હતા. પ્રાઇવેટ સર્વિસ બાદ તેમના કોફિનને અંતિમ સ્થળ સુધી એક ટ્રેન લઇ ગઈ હતી. તેના લોકોમોટિવનું નામ તેમના સન્માનમાં બુશ 4141 રખાયું છે.

  બુશને ટેક્સાસમાં પ્રેસિડેન્સિયલ લાઈબ્રેરીમાં પત્ની અને દીકરી રોબિનની બાજુમાં જ દફનાવાયા હતા

(9:45 pm IST)