Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

પાકિસ્તાનમાં લાઇવ એન્કરિંગ દરમિયાન પત્રકાર પર આગનો ગોળો ફેંકાયો

 

ઇસ્લામાબાદ :પાકિસ્તાનમાં લાઇવ એન્કરિંગ દરમિયાન પત્રકાર પર આગનો ગોળો ફેંકાયા હતો એક ડિબેટ દરમિયાન લાઈવ શોમાં એન્કર પર આગનો ગોળો ફેંકાયો હતો. વીડિયોમાં એન્કર ડિબેટ કરે છે ત્યારે ગોળી ચાલવાનો અવાજ સંભળાયો. તેમાં એન્કર ગભરાઈ ગયો પણ શો જારી રાખે છે. અમુક સેકન્ડ બાદ તેના પર કાગળનો સળગતો ગોળો ફેંકે છે. જેના બાદ તે શોમાંથી ભાગી ગયો હતો

(9:44 pm IST)