Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

અફઘાનિસ્તાનના હેરાતમાં સેનાની ચોકી પર આતંકી હુમલો : 14 સૈનિકો શહીદ: 21 લોકોને બંધક બનાવાયા

 

અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં તાલિબાની આતંકીઓએ બે બાહ્ય ચોકીઓ પર હુમલો કર્યો હતો. તેમાં 14 સૈનિકોના મોત નિપજ્યા હતા. આતંકીઓએ 21 લોકોને બંધક પણ બનાવી લીધા હતા

બંને તરફથી કલાક સુધી સંઘર્ષ ચાલ્યો હતો. જે શુક્રવારે સવારે સમાપ્ત થયું હતું. ત્યાં પહોંચેલા સેનાના વધારાના સૈનિકોએ વિદ્રોહીઓને ભગાડ્યા હતા અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

(9:43 pm IST)