Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

મહારાષ્ટ્રના યવતમાલમાં શિખાવ હતો વાઘણ ''અવની'' ને ગોળી મારનાર શૂટરઃતપાસ રીપોર્ટ

મહારાષ્ટ્રના યવતમાલમાં વાઘણ 'અવની' ને મારી નાખવાના મામલામાં તપાસ સમિતિના રીપોર્ટ પ્રમાણે  શૂટર અસગર અલિખાન નૌસિખિયા છે. અને એના દ્વારા આત્મ રક્ષામાં વાઘણ ઉપર ગોળી ચલાવવી શંકાસ્પદ છે. અહેવાલ પ્રમાણે વાઘણને મારવાવાળી ટીમ અને પશુ વિશેષજ્ઞો વચ્ચે તાલમેલ ન હતો. અને શુટર્સએ વિશેષજ્ઞોની સલાહ ન માની.

(12:00 am IST)