Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

સુપ્રીમ કોર્ટમા આલોકવર્માએ કહ્યુ હું ફકત વિજીટીંગ કાર્ડ પર સીબીઆઇ નિર્દેશક

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમ્યાન સીબીઆઇ નિર્દેશક આલોકવર્માએ કહ્યુ કે હું ફકત મારા વીજીટીંગ કાર્ડ પર સીબીઆઇ નિર્દેશક છુ મારી પાસે ફકત પદ જ નહી અધીકાર પણ હોવો જોઇએ. વર્માના વકીલએ કોર્ટને કહ્યુ સીબીઆઇ નિર્દેશક પર ફેસલાને લઇ સરકરે પ્રધાનમંત્રી નેતા વિપક્ષી અને ચીફ જસ્ટીસની બનેલ સમિતિ પાસે જવું જોઇએ.

(12:00 am IST)