Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

મુસ્‍લિમ અને પાકિસ્‍તાન વિરોધી છે ભારતની સતાધારી પાર્ટી : ઇમરાનખાન

પાકિસ્‍તાની પ્રધાનમંત્રી ઇમરાનખાન એ ભારત દ્વારા વાતચીતની પહેલને ઠુકરાવવા પર કહ્યુ ભારતમાં ચૂંટણી આવી રહી છે. ( ભારતની )સતાધારી પાર્ટી મુસ્‍લિમ વિરોધી અને પાકિસ્‍તાન વિરોધી છે. એમણે ર૦૦૮ ના મૂંબઇ હુમલા પર કહ્યુ મે મારી સરકારને આ મામલાનું સ્‍ટેટસ જાણવા કહ્યુ છે. આ મામલો સમજવો અમારા હિતમાં છે કારણ આ આતંકી ઘટના હતી.

(12:00 am IST)