Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

પ્‍લાસ્‍ટિકને લઇ નોયડાના બિકાનેરવાલા સહિત ૩ રેસ્‍ટોરન્‍ટને લાગ્‍યો રૂ.૧ લાખ સુધીનો દંડ

        નોયડા ( ઉતરપ્રદેશ) ઓથોરીટીએ પ્‍લાસ્‍ટિકના ઉપયોગને લઇ બુધવારના સેકટર ૧૮ માર્કેટમાં આવેલ રેસ્‍ટોરન્‍ટને દંડ ફટકાર્યો છે.

        બીકાનેરવાલા પર રૂ.૧ લાખ, કરીમ્‍સ રેસ્‍ટોરન્‍ટ પર રૂ. ર૦,૦૦૦ અને કાકે  દા હોટલ પર રૂ. ૧૦૦૦૦ નો દંડ ફટકારવામા આવ્‍યો છે.

        જયારે ડ્રાયફ્રુટ સ્‍ટોર કાબલીવાળા પર રૂ. રપ૦૦૦ અને લિબર્ટી ડ્રાઇકલીનર્સ પર ઓથોરીટીએ  રૂ. ર૦૦૦૦ નો દંડ લગાવ્‍યો છે.

(8:34 am IST)