Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

ઉતરપ્રદેશ સરકારએ ૭ ઓફીસરોને કર્યા રીટાયર્ડઃ બીજેપી બોલી રડાર પર હજુ ઘણા બેઇમાન ઓફીસર

       ઉતરપ્રદેશ સરકારએ પ્રાંતીય  પોલીસ સેવાના ૭ અફસરોને અનિવાર્ય સેવાનિવૃતિ આપી છે.

        આમા નરેન્‍દ્રસિંહ રાણા,(ડીએસપી-આગરા) વિનોદકુમાર રાણા (ડીએસપી ફૈઝાબાદ), અને સંતોષકુમાર સિંહ (મંડલાધિકારી- મુરાદાબાદ) સામેલ છે.

        ઉતરપ્રદેશ બીજેપીના પ્રવકતા શલભમણિ ત્રિપાઠીએ ટવિટ કર્યુ કે ભ્રષ્‍ટાચાર પર એક વધારે મોટો પ્રહાર, ૭ બેઇમમાન પોલીસ ઓફીસરો બરખાસ્‍ત ઘણા હજુ રડાર પર.

        ત્રિપાઠીએ કહ્યુ અત્‍યાર સુધીમાં ડઝનબંધ ભ્રષ્‍ટાચારીને બર્ખાસ્‍ત કરી ચુકયા છીએ. ઘણાને જેલ મોકલી ચુકયા છીએ.

(12:00 am IST)