Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

સેના પાસે રાજનૈતિક મુદાને જોવાનો સમય નથીઃ સેના રાષ્‍ટ્રીય સુરક્ષા મામલામાં ખૂબ જ વ્‍યસ્‍ત છે, આઝાદી માર્ચ પર પાક. સેના

        પાકિસ્‍તાની સેનાના પ્રવકતા મેજર જનરલ આસીફ ગફૂરએ બુધવારના કહ્યું કે સેના પાસે  રાજનીતિક મુદાને જોવાનો સમય નથી.

        એમણે આગળ કહ્યું કે  સેના રાષ્‍ટ્રીય સુરક્ષાના મામલામાં ખૂબ જ વ્‍યસ્‍ત છે. એમણે પ્રધાનમંત્રી ઇમરાનખાનના વિરોધમાં વિપક્ષી નેતા ફઝલ ઉર રહમાનની  આઝાદી માર્ચ પર સવાલ પુછવામા આવ્‍યો હતો.

(12:00 am IST)