Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

ટવિટર યૂઝરએ પૂછયું- સૌથી ઓવરરેટેડ ભારતીય લેખક કોણ છે ? : ચેતન ભગતએ કહ્યું હું

        એક યુઝરએ લોકોને સવાલ કરતા ટવિટ કર્યુ કે જો સૌથી વધારે ઓવર રેટેડ ભારતીય લેખકનુ નામ  પુછવામા આવે તો મગજમાં સૌથી પહેલા કોનું નામ આવે.

        આના જવાબમાં ચેતન ભગતએ લખ્‍યું હું, આના પર એક અન્‍ય યુજરએ કોમેન્‍ટ કરી કે એણે લેખકને પુછયુ હતુ જેના જવાબમાં ભગતએ લખ્‍ય હું ફકત ઓવર રેટેડ વાંચ્‍યુ હતુ.

(12:00 am IST)