Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

ટાટા સાથ આપે તો અમે એર ઇન્‍ડિયામાં રોકાણ કરીશુઃ કતાર એરવેઝના સીઇઓ

        કતાર એરવેઝના સીઇઓ અકબર અલ - બકરએ ગુરૂવારના કહ્યું આમા અમારી દિલચશ્‍પી ત્‍યારે થાય જયારે અમને મજબુત રોકાણકારનો સાથે મળે.

        એમણે કહ્યું જો ટાટા સાથે આપે તો  અમે આમા દિલચશ્‍પી બતાવીએ. કારણ કે પહેલેથી જ  જોડાયેલા છે બકરએ કહ્યું  કંપની ઇન્‍ડિગોમાં રોકાણ કરશે  પણ હજુ  સમય આવ્‍યો નથી.

(12:00 am IST)