Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

સુપ્રસિદ્ધ સંગીતકાર આણંદજીભાઈની લાડકી પુત્રી રીટાનું દુઃખદ અવસાન

મુંબઈ: અનેક યાદગાર અવિસ્મરણીય ગીતોની ભેટ આપનાર સુપ્રસિદ્ધ સંગીતકાર બેલડી કલ્યાણજી-આણંદજી પૈકીના ૮૮ વર્ષના આણંદજીભાઈની પુત્રી રીટાનું અમેરિકા ખાતે ગઈકાલે તારીખ ૭ ઓક્ટોબરના રોજ દુઃખદ અવસાન થયું છે. આણંદજીભાઈની આંખના તારા સમાન રીટા(ઉ.૬૦)જી ના મૃત્યુ સમયે માતાપિતા બંને  તેમની સાથે હતા. સંગીતકાર લલિત પંડિતે કહ્યું હતું કે કેટલાક સમય સુધી તેને ખૂબ જ શારીરિક પીડા ભોગવવી પડી હતી

(7:18 pm IST)