Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

પંજાબમાં કોંગ્રેસ ને ૩૯ થી ૪૭ અને આપ પાર્ટીને ૪૯ થી ૫૫ બેઠકો મળશે: સી-વોટરનો પ્રિ-પોલ સર્વે: ભાજપનો સફાયો

સી-વોટરનો પ્રિ-પોલ સર્વે મુજબ પંજાબ વિધાનસભાની આવી રહેલ ચૂંટણીમાં ૧૧૭ બેઠકમાંથી કોંગ્રેસને ૩૯ થી ૪૭ બેઠકો, કેજરીવાલના આપ પક્ષને ૪૯ થી ૫૫ બેઠકો, અકાલી દળને ૧૭ થી ૨૫, ભાજપને એકાદ બેઠક અને અન્ય પક્ષોને એકાદ બેઠક મળશે. આમ કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી મળે તેવું દર્ષાતું નથી.

(5:42 pm IST)