Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

દેશમાં કોરોના રસીકરણ અભિયાન ઝડપથી ચાલી રહ્યું છે, 93 કરોડથી વધુ રસી ડોઝ અપાયા

નવી દિલ્હી :  કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 7 ઓક્ટોબર સુધી 51.96% પુરુષો અને 48.02% સ્ત્રીઓને રસી આપવામાં આવી છે. જેમાં 34.69% શહેરી અને 64.49% ગ્રામીણ વિસ્તારોમાં રસી આપવામાં આવી છે.

(12:00 am IST)