Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીના ભત્રીજાની કારએ બાઇકને મારી ટકકરઃ ત્રણના થયા મોત

        મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીના ભત્રીજા અને ધારાસભ્ય રાહુલ લોધીની કાર એ સોમવારના એક બાઇકને ટકકર મારી જેનાથી ૩ લોકોના મૃત્ય નીપજયા હતા.

         પોલીસએ  કહ્યું કે આ તપાસનો વિષય છે કે રાહુલ કારમા હતા કે નહી જયારે એક નજરે જોનારના જણાવ્યા મુજબ ઘટનાના સમયે કાર રાહુલ ચલાવી રહ્યા હતા.

(11:55 pm IST)