Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

અરૂણાચલમાં માંસ પેક કરવા માટે વિક્રેતાએ કર્યો પાંદડાનો પ્રયોગઃ રિજિજુએ શેયર કર્યો વીડીયા

         અરૂણાચલ પ્રદેશના એક સ્થાનીક  વિક્રેતાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે ગ્રાહકોને માંસ પાંદડામા લપેટીને આપી રહ્યો છે.

         ખેલમંત્રી કિરણ રિજિજુએ પણ આ વિડીયોને ટવિટ કર્યો છે જેના પર પ્રતિક્રિયા આપતા યૂજરે લખ્યું કે આ ખુબ જ પહેલા થવા જોઇતું હતુ. અન્યએ લખ્યુ કયારેક કયારેક જૂના પ્રયોગો સૌથી વધારે સારા હોય છે. શરૂઆત પહેલુ પગલું છે.

(11:54 pm IST)