Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

એલઓસી ઉપર સંખ્યાબંધ આતંકી છાવણીઓ અને લોન્ચ પેડ સક્રિય કરતું પાકિસ્તાન

નવી દિલ્હી : પાકિસ્તાને એલઓસી ઉપર સંખ્યાબંધ  આતંકી છાવણીઓ અને  લોન્ચ પેડ સક્રિય કર્યા છે સૂત્રોના જણાવ્યા મુજબ શિયાળાની શરૂઆત પહેલા જમ્મુ-કાશ્મીરમાં મોટા પાયે આતંકવાદી ઘૂસણખોરી કરવા માટે પાકિસ્તાને એલઓસી પર ઓછામાં ઓછી 20 આતંકવાદી છાવણીઓ અને અન્ય 20 લોંચ પેડ સક્રિય કર્યા છે.

 

(7:41 pm IST)