Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

બિહારમાં હેલમેટ પહેરી છ લોકોએ બેંકમાં લૂંટની ઘટનાને અંજામ આપ્યો

બિહારના મુજફકાપુરમાં શનિશાવરના ચહેરો ઢાંકી અને હેલમેટ પહેરી છ લોકોએ એક બેંકમાં ઘૂસી રૂા.૮ લાખ લૂંટી લીધા.

પોલીસએ બતાવ્યું કે લૂંટની ઘટના પૂરી ૧ મિનિટમાં થઇગઇ અને લૂંટારૂઓમાંથી ૨-૩ લોકો સગીર હતા જયારે ઘટના દરમ્યાન બેંક પરિસરમાં લગભગ ૧૦ લોકો હાજર હતા લૂંટની પુર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે.

(12:00 am IST)