Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

હવે BSNL નો મતલબ ''બેહતર સેવા કી નઇ લગન'' : દુરસંચાર મંત્રી મનોજ સિન્હા

દૂરસંચાર મંત્રી મનોજ સિન્હાએ ''હીન્દુસ્તાન'' ના એક કાર્યક્રમમાં કહ્યું કે સાર્વજનિક ક્ષેત્રની ટેલિકોમ કંપની છેલ્લા ૩-૪ વર્ષથી નફો કરે છે. અને હવે ગ્લ્ફન્ નોમતલબ '' બેહતર સેવા કી નઇ લગન'' થયેલ છે.  એમણે કહ્યું કે ગ્લ્ફન્ એક એવી પ્રોવાઇડર છે કે તે જયાં છે ત્યાં લોકો છે બાકી પ્રોવાઇડરો જયાં છે ત્યાં પૈસા છે.

(11:04 pm IST)