Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

કેદીઓને મળી વીડિયો કોલ કરવાની છૂટ :મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય

મહારાષ્ટ્ર સરકારે જેલના કેદીઓને લઇને  મોટો નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્રમાં મહિલા કેદી અને ખુલી જેલના કેદી હવે પરિવાર અને સંબંધીઓને વીડિયો કોલ કરી શકે છે.

  સરકારના એક અધિકારીએ દાવો કર્યો છે કે દેશમાં કેદીઓમાટે આ અમારા તરફથી પહેલી પહેલ છે.

  અધિકારીએ જણાવ્યું કે પહેલ હેઠળ જેલ વિભાગે મહિલા જેલો અને ખુલી જેલમાં બંધ કેદીઓ માટે સ્માર્ટ વીડિયો કોલિંગની સુવિધા શરૂ કરી છે.

(12:05 pm IST)