Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

ધારાસભ્‍યએ લોકોને માસ્‍ક ન પહેરવાની સલાહ આપીઃ પંજાબ પોલીસએ દાખલ કરી એફઆઇઆર

પંજાબ પોલીસએ લોક ઇનસાફ પાર્ટી (એલઆઇપી)ના નેતા અને ધારાસભ્‍ય સિમરજીતસિંહના  નેતા અને ધારાસભ્‍ય સિમરજીતસિંહ બેંસ વિરૂધ્‍ધ કથિત રીતે ભ્રમાક પ્રચાર ફેલાવવા માટે એફઆઇઆર દાખલ કરી છે. કપંજાબના સૂચના અને જનસંપર્ક વિભાગએ એક પ્રેસનોટમાં  કહ્યુ કે પંજાબ પોલીસએ એલઆઇપી નેતા અને ધારાસભ્‍ય વિરૂધ્‍ધ એફઆઇઆર દાખલ કરી લુધિયાણા પોલીસ દ્વારા આ મુદ્દાપર કાનૂની અભિપ્રાય લેવામા આવી રહ્યો છે. ફરિયાદ અનુસાર બેંસ લોકોને માસ્‍ક ન પહેરવા માટે દબાણ કરતો હતો.

(12:00 am IST)