Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

તામિલનાડુમાં 69 ટકા બેકવર્ડ માટે અનામત છે ;અન્ય રાજ્યોમાં પણ અનુકરણ કરવું જોઈએ

ડીએમકેના એ,રાજાએ લીધી હાર્દિક પટેલની મુલાકાત

 

અમદાવાદ :દક્ષિણ ભારતની રાજકીય પાર્ટી ડીએમકેના નેતા .રાજાએ પાસના સંયોજક -ઉપવાસી હાર્દિક પટેલની મુલાકાત કરીને તેને સમર્થન આપ્યું  હતું  .રાજાએ અમદાવાદમાં આવીને હાર્દિક પટેલને મળ્યા હતા. અને તેના ખબર અંતર પૂછ્યા હતા

  દરમિયાન  .રાજાએ કહ્યું કે તામિલનાડુમાં 69% બેકવર્ડ માટે અનામત છે. ગુજરાત સિવાય અન્ય રાજ્ય સરકારોએ પણ તેનું અનુકરણ કરવું જોઈએ.

(9:59 pm IST)