Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

પોલીસનો નવો કીમિયો :કાશ્મીરમાં પત્થરબાજોની ભીડમાં ઘૂસી અસલી પત્થરબાજોને પકડ્યા લીધા

શ્રીનગર :જમ્મુ કાશ્મીરમાં પત્થરબાજોને પહોંચી વળવા માટે પોલિસે નવી રીત શોધી કાઢી છે. વાસ્તવમાં જમ્મુ કાશ્મીર પોલિસ હવે પત્થરબાજો વચ્ચે પોતાના માણસોને શામેલ કરશે કે જે પત્થરબાજોને પકડવા માટે પોલિસવી મદદ કરશે

 . પોલિસે ઐતિહાસિક જામા મસ્જિદ બહાર પ્રદર્શન કરનારા પત્થરબાજો વચ્ચે પોતાના ખૂફિયા માણસોને શામેલ કર્યા હતા જેથી અસલી પત્થરબાજોને પકડવામાં પોલિસને મોટી મદદ મળી છે.

(9:17 pm IST)