Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

BSNLનો 75 પ્રિપેઇડ પ્લાન લોન્ચ : 15 દિવસ માટે મળશે 10 જીબી ડેટા

નવી દિલ્હી :ઇન્ડિયા ની ટેલિકોમ માર્કેટ ની અંદર અત્યારે બધી જ કંપનીઓ વચ્ચે નવી નવી ઓફર્સ નું એક યુદ્ધ ચાલી રહ્યું છે અને આ ઓફરો ના યુદ્ધ માં બીએસએનએલ પણ પાછળ રહેવા નથી માંગતું, અને તેટલા માટે જ તેમણે પણ એક નવો પ્લાન લોન્ચ કર્યો છે જેમાં 15 દિવસ માટે 10 જીબી ડેટા, અમર્યાદિત વોઇસ કૉલ્સ અને 500 એસએમએસ ઓફર કરે છે,

(9:11 pm IST)