Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

આઇપીએસ અધિકારીએ ગુગલ પર શોધ્‍યા જીવન ખત્‍મ કરવાના નુસખા-આત્‍મહત્‍યા કરી

આઇપીએસ ઓફીસર કાનપુર યુ.પી. ના કેએસપી સુરેન્‍દ્રકુમાર દાસે ઝેરી પદાર્થ ખાતા પહેલા ગુગલ પર ઘણા દિવસોસુધી જીવન ખત્‍મ કરવાના ઇલાજ શોધ્‍યા હતા.  એસએસપી અનંત દેવે કહ્યુ તે તણાવમા હતા અને આ દરમ્‍યાન તેમણે ઝેર ખાવા સંબંધિત આત્‍મહત્‍યા માટે રેજરનો ઉપયોગ કરવાવાળો વિડીયો જોયેલ.

(12:00 am IST)