Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

નવનિયુક્ત ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને ગુજરાતના રાજ્ય સભાના સાંસદ રામભાઈ મોકરીયાએ શુભેચ્છા પાઠવી

રાજકોટ::ભારતના નવનિયુક્ત ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ને ગુજરાતના રાજ્ય સભાના સાંસદ રામભાઈ મોકરીયા એ રૂબરૂ મળીને પુષ્પગુચ્છ અર્પણ કરીને શુભેચ્છા પાઠવી હતી ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે વિજેતા થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા જે તસવીરમાં નજરે પડે છે.

(10:08 pm IST)