Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

દિલ્હી-એનસીઆરમાં ભૂકંપનો આંચકો ;રિક્ટર સ્કેલમાં 5,8ની તીવ્રતા :અફઘાનિસ્તાનમાં કેન્દ્રબિંદુ

નવી દિલ્હી ;દિલ્હી-એનસીઆરમાં વહેલી સવારે ભૂકંપનો આચંકો અનુભવાયો હતો તેની તીવ્રતા 5,8 નોંધાઈ હતી અને તેનું કેન્દ્રબિંદુ અફઘાનસતં જણાવાઈ રહયું છે જોકે દિલ્હી એનસીઆરમાં કેટલી તીવ્રતાનો ભૂકંપ આવ્યો તેની હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી

  યુનાઇટેડ સ્ટેસ્ટ જિયોલોજિકલ સર્વે મુજબ ગુરુવારની સવારે આવેલ ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનનું હિન્દકુશ હતું જ્યાં 5,8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો આ અંદાજે 6,15 મિનિટે આવ્યો હતો

(7:13 pm IST)