Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

તે મારા માટે માતા સમાન હતાઃ સુષમાની મદદથી પાકની જેલથી છૂટીને આવેલ હામિદ અન્‍સારીની હૃદયદ્રાવક પ્રતિક્રિયા

પૂર્વ વિદેશમંત્રી સુષમા સ્‍વરાજની મદદથી ર૦૧૮ માં પાકિસ્‍તાનની જેલથી છૂટીને ભારતીય એન્‍જીનીયર હામિદ અન્‍સારીએ સુષમાના નિધનને મોટી ક્ષતિ બતાવતા કહ્યું છે કે તે મારા માટે માતા સમાન હતા. તે હંમેશા મારા દિલમાં રહેશે.

 

 

            ઓનલાઇન દોસ્‍ત બનેલ એક મહિલાને મળવા ર૦૧ર માં પાકિસ્‍તાન ગયેલ અંસારી જાસૂસ હોવાના શકમાં અટકાયત કરવામા આવી હતી.

(12:00 am IST)